-
ગણના ૨૨:૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ પણ યહોવાના દૂતે બલામને કહ્યું: “એ માણસો સાથે જા. પણ હું તને જે કહું, એ જ તું બોલજે.” તેથી બલામ બાલાકના વડીલો સાથે આગળ વધ્યો.
-
-
ગણના ૨૩:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ યહોવાએ બલામના મોંમાં શબ્દો મૂક્યા અને તેને કહ્યું:+ “બાલાક પાસે પાછો જા અને તેને આમ આમ કહે.”
-