વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૮:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ “તું તારા ભાઈ હારુનને+ અને તેના દીકરાઓ+ નાદાબ, અબીહૂ,+ એલઆઝાર અને ઇથામારને+ ઇઝરાયેલીઓમાંથી અલગ કર. તેઓ મારા માટે યાજકો તરીકે સેવા આપશે.+

  • લેવીય ૮:૨, ૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ “હારુન અને તેના દીકરાઓને નજીક લાવ.+ તેઓનાં વસ્ત્રો,+ અભિષેક કરવાનું તેલ,+ પાપ-અર્પણનો આખલો, બે નર ઘેટા અને બેખમીર રોટલી+ મૂકેલી ટોપલી લે ૩ અને બધા ઇઝરાયેલીઓને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગા કર.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો