વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૧૪:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ સૈન્યોના ઈશ્વર યહોવાએ સમ ખાધા છે:

      “મેં જે ઇરાદો કર્યો છે, એવું જ બનશે.

      મેં જે નિર્ણય કર્યો છે એમ જ થશે.

  • યશાયા ૪૬:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ શરૂઆતથી હું પરિણામ જાહેર કરું છું,

      જે બનાવો હજી બન્યા નથી એ વિશે હું લાંબા સમય અગાઉથી જણાવું છું.+

      હું કહું છું, ‘મેં ધાર્યું છે એ ચોક્કસ થશે.*+

      હું જે ચાહું છું એ જરૂર પૂરું કરીશ.’+

  • મીખાહ ૭:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ તમે યાકૂબને વફાદારી બતાવી હતી,

      તમે ઇબ્રાહિમને અતૂટ પ્રેમ* બતાવ્યો હતો.

      એવી જ રીતે, તમે અમારી સાથે પણ વર્તજો,

      કેમ કે અગાઉના દિવસોમાં અમારા બાપદાદાઓ આગળ તમે એ વિશે સમ ખાધા હતા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો