-
ગણના ૨૨:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ પણ બલામે બાલાકના સેવકોને જવાબ આપ્યો: “જો બાલાક સોના-ચાંદીથી ભરેલો પોતાનો મહેલ મને આપી દે, તોપણ હું નાની કે મોટી કોઈ વાતમાં મારા ઈશ્વર યહોવાની આજ્ઞા વિરુદ્ધ જઈ શકતો નથી.+
-