ગણના ૨૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ ઈશ્વર તેને ઇજિપ્તમાંથી બહાર લાવે છે. ઈશ્વર તેઓ માટે જંગલી આખલાનાં શિંગડાં* જેવા છે. ઇઝરાયેલ બીજી પ્રજાઓને, હા, તેને સતાવનારાઓને ભરખી જશે,+ તે તેઓનાં હાડકાં ચાવી જશે અને પોતાનાં બાણોથી તેઓને વીંધી નાખશે.
૮ ઈશ્વર તેને ઇજિપ્તમાંથી બહાર લાવે છે. ઈશ્વર તેઓ માટે જંગલી આખલાનાં શિંગડાં* જેવા છે. ઇઝરાયેલ બીજી પ્રજાઓને, હા, તેને સતાવનારાઓને ભરખી જશે,+ તે તેઓનાં હાડકાં ચાવી જશે અને પોતાનાં બાણોથી તેઓને વીંધી નાખશે.