ઉત્પત્તિ ૧૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ યહોવાએ ઇબ્રામને કહ્યું: “તારો દેશ અને તારાં સગાં-વહાલાં અને તારા પિતાનું ઘર છોડીને એ દેશમાં જા, જે હું તને બતાવીશ.+ ઉત્પત્તિ ૧૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ જેઓ તને આશીર્વાદ આપે છે, તેઓને હું આશીર્વાદ આપીશ. જેઓ તને શ્રાપ આપે છે, તેઓને હું શ્રાપ આપીશ.+ તારાથી પૃથ્વીનાં સર્વ કુટુંબો ચોક્કસ આશીર્વાદ મેળવશે.”*+
૧૨ યહોવાએ ઇબ્રામને કહ્યું: “તારો દેશ અને તારાં સગાં-વહાલાં અને તારા પિતાનું ઘર છોડીને એ દેશમાં જા, જે હું તને બતાવીશ.+
૩ જેઓ તને આશીર્વાદ આપે છે, તેઓને હું આશીર્વાદ આપીશ. જેઓ તને શ્રાપ આપે છે, તેઓને હું શ્રાપ આપીશ.+ તારાથી પૃથ્વીનાં સર્વ કુટુંબો ચોક્કસ આશીર્વાદ મેળવશે.”*+