-
ગણના ૨૩:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ બાલાકે તેને કહ્યું: “મારી સાથે બીજી જગ્યાએ ચાલ. ત્યાંથી તું બધા નહિ, ફક્ત થોડા ઇઝરાયેલીઓને જોઈ શકીશ. ત્યાંથી તેઓને મારા માટે શ્રાપ આપ.”+
-