-
૧ શમુએલ ૧૯:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ દાઉદને પકડી લાવવા શાઉલે તરત જ માણસો મોકલ્યા. ત્યાં પહોંચીને તેઓએ જોયું કે અમુક વૃદ્ધ પ્રબોધકો પ્રબોધ કરતા હતા અને શમુએલ ઊભો રહીને તેઓની આગેવાની લેતો હતો. એવામાં ઈશ્વરની શક્તિ શાઉલના માણસો પર ઊતરી અને તેઓ પણ પ્રબોધકોની જેમ વર્તવા લાગ્યા.
-