-
ગણના ૨૪:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ એ માણસનો સંદેશો જે ઈશ્વરની વાણી સાંભળે છે,
જેની પાસે સર્વોચ્ચ ઈશ્વરે આપેલું જ્ઞાન છે,
જેણે જમીન પર પડીને ખુલ્લી આંખે,
સર્વશક્તિમાનનું દર્શન જોયું છે:
-