-
ગણના ૨૨:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ ‘જુઓ! ઇજિપ્તથી જે પ્રજા આવી રહી છે, એ આખી પૃથ્વી પર ફેલાઈ રહી છે. હવે અહીં આવો અને મારા માટે તેઓને શ્રાપ આપો.+ પછી હું કદાચ તેઓને હરાવીને અહીંથી ભગાડી શકીશ.’”
-