ઉત્પત્તિ ૪૯:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ શીલોહ* ન આવે ત્યાં સુધી+ યહૂદામાંથી રાજદંડ* ખસશે નહિ+ અને તેની પાસેથી શાસકની છડી* જતી રહેશે નહિ. લોકો તેને જરૂર આધીન રહેશે.+ ગીતશાસ્ત્ર ૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ અને કહેશે: “મારા પવિત્ર પર્વત સિયોન*+ પરમેં પોતે મારા રાજાને રાજ્યાસન પર બેસાડ્યો છે.”+ યોહાન ૧:૪૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૯ નથાનિયેલ બોલી ઊઠ્યો: “ગુરુજી,* તમે ઈશ્વરના દીકરા છો, તમે ઇઝરાયેલના રાજા છો!”+
૧૦ શીલોહ* ન આવે ત્યાં સુધી+ યહૂદામાંથી રાજદંડ* ખસશે નહિ+ અને તેની પાસેથી શાસકની છડી* જતી રહેશે નહિ. લોકો તેને જરૂર આધીન રહેશે.+