વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૨:૧૦, ૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ બલામે સાચા ઈશ્વરને* કહ્યું: “સિપ્પોરના દીકરા બાલાક, જે મોઆબના રાજા છે, તેમણે મારા માટે આ સંદેશો મોકલ્યો છે: ૧૧ ‘જુઓ! ઇજિપ્તથી જે પ્રજા આવી રહી છે, એ આખી પૃથ્વી પર ફેલાઈ રહી છે. હવે અહીં આવો અને મારા માટે તેઓને શ્રાપ આપો.+ પછી હું કદાચ તેઓને હરાવીને અહીંથી ભગાડી શકીશ.’”

  • ગણના ૨૩:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ બાલાકે બલામને કહ્યું: “આ તેં શું કર્યું? મેં તો તને મારા દુશ્મનોને શ્રાપ આપવા બોલાવ્યો હતો, પણ તેં તેઓને ફક્ત આશીર્વાદ જ આપ્યો!”+

  • નહેમ્યા ૧૩:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ પછી મૂસાના પુસ્તકમાંથી લોકોને વાંચી સંભળાવવામાં આવ્યું.+ એમાં લખ્યું હતું કે, કોઈ આમ્મોની કે મોઆબી+ સાચા ઈશ્વરના મંડળનો ભાગ ન બને.+ ૨ કેમ કે તેઓએ ઇઝરાયેલીઓને ખોરાક-પાણી આપ્યાં ન હતાં, તેઓએ શ્રાપ આપવા બલામને પૈસા આપીને રોક્યો હતો.+ પણ આપણા ઈશ્વરે એ શ્રાપને આશીર્વાદમાં ફેરવી દીધો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો