વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ શમુએલ ૭:૧૬, ૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ તારું ઘર અને તારું રાજ્ય હંમેશ માટે સલામત રહેશે. તારી રાજગાદી કાયમ માટે ટકી રહેશે.”’”+

      ૧૭ નાથાને દાઉદને એ સંદેશો આપ્યો અને આખા દર્શન વિશે જણાવ્યું.+

  • યશાયા ૯:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ તે દાઉદની રાજગાદી પર બેસશે,+ તેનું રાજ્ય કાયમ ટકશે.

      તેની સત્તા વધતી ને વધતી જશે,*

      તેના રાજમાં સદા માટે અપાર શાંતિ હશે.+

      એ રાજ્યને ઇન્સાફ+ અને સચ્ચાઈ+ દ્વારા

      આજથી લઈને યુગોના યુગો સુધી

      અડગ કરાશે+ અને ટકાવી રાખવામાં આવશે.

      સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના દિલની તમન્‍નાને* લીધે એમ કરશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો