ઉત્પત્તિ ૩૬:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ એસાવ સેઈરના પહાડી પ્રદેશમાં+ રહેવા ગયો. એસાવ એ જ અદોમ છે.+ યહોશુઆ ૨૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ઇસહાકને મેં યાકૂબ અને એસાવ આપ્યા.+ આગળ જતાં, મેં એસાવને સેઈર પર્વતનો કબજો આપ્યો+ અને યાકૂબ અને તેના દીકરાઓ ઇજિપ્ત ગયા.+
૪ ઇસહાકને મેં યાકૂબ અને એસાવ આપ્યા.+ આગળ જતાં, મેં એસાવને સેઈર પર્વતનો કબજો આપ્યો+ અને યાકૂબ અને તેના દીકરાઓ ઇજિપ્ત ગયા.+