વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૪:૪૨, ૪૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૨ યિશઈના દીકરાઓ પલાટયા, નઆર્યા, રફાયા અને ઉઝ્ઝિએલ શિમયોનના અમુક માણસોને, એટલે કે ૫૦૦ માણસોને સેઈર પર્વત+ પર લઈ ગયા. ૪૩ તેઓએ બાકી રહેલા અમાલેકીઓને મારી નાખ્યા,+ જેઓ નાસી છૂટ્યા હતા. ત્યારથી આજ સુધી તેઓ ત્યાં જ રહે છે.

  • હઝકિયેલ ૨૫:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ ‘હું મારા ઇઝરાયેલી લોકોના હાથે અદોમ પર વેર વાળીશ.+ મારા લોકો અદોમ પર મારો ગુસ્સો અને કોપ રેડી દેશે. એણે મારા વેરનો અનુભવ કરવો પડશે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો