વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૪૯:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ શીલોહ* ન આવે ત્યાં સુધી+ યહૂદામાંથી રાજદંડ* ખસશે નહિ+ અને તેની પાસેથી શાસકની છડી* જતી રહેશે નહિ. લોકો તેને જરૂર આધીન રહેશે.+

  • ગીતશાસ્ત્ર ૨:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ તું લોઢાના રાજદંડથી તેઓના ટુકડે-ટુકડા કરી નાખીશ,+

      માટીના વાસણની જેમ તેઓનો ભાંગીને ભૂકો કરી નાખીશ.”+

  • ગીતશાસ્ત્ર ૭૨:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ બધા રાજાઓ તેમની આગળ નમન કરશે

      અને બધી પ્રજાઓ તેમની સેવા કરશે.

  • પ્રકટીકરણ ૬:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ જુઓ, મેં એક સફેદ ઘોડો+ જોયો. એના પર જે બેઠો હતો તેની પાસે ધનુષ્ય હતું. તેને મુગટ આપવામાં આવ્યો.+ તે દુશ્મનોને હરાવવા અને પૂરેપૂરી જીત મેળવવા નીકળી પડ્યો.+

  • પ્રકટીકરણ ૧૯:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ ઘોડેસવારના મોંમાંથી ધારદાર અને લાંબી તલવાર+ નીકળે છે. એ તલવાર પ્રજાઓને મારી નાખવા માટે છે. તે લોઢાના દંડથી તેઓ પર રાજ કરશે.+ સર્વશક્તિમાન ઈશ્વરના ક્રોધ અને કોપના દ્રાક્ષાકુંડને તે ખૂંદે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો