વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૫:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ તમારા ઈશ્વર યહોવા તમને વારસા તરીકે જે દેશ આપે, એમાં તમારા ઈશ્વર યહોવા જ્યારે આસપાસના દુશ્મનોથી તમને શાંતિ આપે,+ ત્યારે તમે આકાશ નીચેથી અમાલેકીઓનું નામનિશાન મિટાવી દેજો, જેથી તેઓને યાદ પણ કરવામાં ન આવે.+ એમ કરવાનું તમે ભૂલતા નહિ.

  • ૧ શમુએલ ૧૫:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ જાઓ, અમાલેકીઓને મારી નાખો.+ તેઓનો નાશ કરો,+ તેઓ પાસે જે કંઈ છે એ બધાનો વિનાશ કરો. તમારે તેઓને બચાવવા નહિ.* પુરુષ હોય કે સ્ત્રી, ધાવણું છોકરું હોય કે બાળક, બળદ હોય કે ઘેટું, ઊંટ હોય કે ગધેડું, એ બધાંને તમારે મારી નાખવાં.’”+

  • ૧ કાળવૃત્તાંત ૪:૪૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૩ તેઓએ બાકી રહેલા અમાલેકીઓને મારી નાખ્યા,+ જેઓ નાસી છૂટ્યા હતા. ત્યારથી આજ સુધી તેઓ ત્યાં જ રહે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો