ઉત્પત્તિ ૧૦:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યાફેથના દીકરાઓ ગોમેર,+ માગોગ,+ માદાય, યાવાન, તુબાલ,+ મેશેખ+ અને તીરાસ+ હતા. ઉત્પત્તિ ૧૦:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ યાવાનના દીકરાઓ અલીશાહ,+ તાર્શીશ,+ કિત્તીમ+ અને દોદાનીમ હતા. હઝકિયેલ ૨૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તારાં હલેસાં બાશાનનાં ઘટાદાર વૃક્ષોથી* બનાવ્યાં. તારી તૂતક સરુના ઝાડથી બનાવી, જેના પર કિત્તીમના ટાપુઓના+ હાથીદાંતની સજાવટ કરી.
૬ તારાં હલેસાં બાશાનનાં ઘટાદાર વૃક્ષોથી* બનાવ્યાં. તારી તૂતક સરુના ઝાડથી બનાવી, જેના પર કિત્તીમના ટાપુઓના+ હાથીદાંતની સજાવટ કરી.