-
નાહૂમ ૩:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ હે આશ્શૂરના રાજા, તારા ઘેટાંપાળકો ઊંઘમાં છે,
તારા આગેવાનો ઘરમાં આરામ ફરમાવે છે.
તારા લોકો પહાડો પર વેરવિખેર થઈ ગયા છે,
તેઓને ભેગા કરનાર કોઈ નથી.+
-