-
ગણના ૩૧:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેઓએ મિદ્યાન વિરુદ્ધ યુદ્ધ કર્યું અને તેઓમાંના દરેક પુરુષને મારી નાખ્યો. ૮ એ પુરુષો ઉપરાંત તેઓએ મિદ્યાનના આ પાંચ રાજાઓને પણ મારી નાખ્યા: અવી, રેકેમ, સૂર, હૂર અને રેબા. તેઓએ બયોરના દીકરા બલામને+ પણ તલવારથી મારી નાખ્યો.
-