ગણના ૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તું અને હારુન એવા પુરુષોનાં નામ લખો, જે ૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરના હોય+ અને ઇઝરાયેલના લશ્કરમાં જોડાવા લાયક હોય. દરેક પુરુષનું નામ તેની ટુકડી* પ્રમાણે લખો.
૩ તું અને હારુન એવા પુરુષોનાં નામ લખો, જે ૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરના હોય+ અને ઇઝરાયેલના લશ્કરમાં જોડાવા લાયક હોય. દરેક પુરુષનું નામ તેની ટુકડી* પ્રમાણે લખો.