ઉત્પત્તિ ૨૯:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ લેઆહ ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ રૂબેન* પાડ્યું+ અને કહ્યું: “યહોવાએ મારું દુઃખ જોયું છે+ અને હવે મારો પતિ મને જરૂર પ્રેમ કરશે.”
૩૨ લેઆહ ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ રૂબેન* પાડ્યું+ અને કહ્યું: “યહોવાએ મારું દુઃખ જોયું છે+ અને હવે મારો પતિ મને જરૂર પ્રેમ કરશે.”