ઉત્પત્તિ ૪૬:૮, ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ ઇઝરાયેલ, એટલે કે યાકૂબના જે દીકરાઓ ઇજિપ્ત આવ્યા, તેઓનાં નામ આ છે:+ યાકૂબનો પ્રથમ જન્મેલો દીકરો રૂબેન.+ ૯ રૂબેનના દીકરાઓ હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી હતા.+ નિર્ગમન ૬:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ઇઝરાયેલીઓનાં કુળોના વડા આ હતા: ઇઝરાયેલના પ્રથમ જન્મેલા+ રૂબેનના દીકરાઓ હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી.+ એ રૂબેનનાં કુટુંબો હતાં.
૮ ઇઝરાયેલ, એટલે કે યાકૂબના જે દીકરાઓ ઇજિપ્ત આવ્યા, તેઓનાં નામ આ છે:+ યાકૂબનો પ્રથમ જન્મેલો દીકરો રૂબેન.+ ૯ રૂબેનના દીકરાઓ હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી હતા.+
૧૪ ઇઝરાયેલીઓનાં કુળોના વડા આ હતા: ઇઝરાયેલના પ્રથમ જન્મેલા+ રૂબેનના દીકરાઓ હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી.+ એ રૂબેનનાં કુટુંબો હતાં.