વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૧૬:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ પછી મૂસાએ કોરાહ અને તેના સાથીઓને કહ્યું: “સવારે યહોવા જાહેર કરશે કે, કોણ તેમનું છે,+ કોણ પવિત્ર છે અને કોણે તેમની નજીક જવું જોઈએ.+ તે જેને પણ પસંદ કરશે,+ તે તેમની નજીક જશે.

  • ગણના ૧૬:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ કોરાહે પોતાના સાથીઓને+ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મૂસા અને હારુન વિરુદ્ધ ભેગા કર્યા ત્યારે, આખા મંડળ આગળ યહોવાનું ગૌરવ પ્રગટ થયું.+

  • પુનર્નિયમ ૧૧:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ ઈશ્વરે રૂબેન કુળના અલીઆબના દીકરાઓ દાથાન અને અબીરામના કેવા હાલ કર્યા હતા, એ પણ તેઓએ જોયું નથી. ધરતીએ પોતાનું મોં ઉઘાડ્યું હતું અને સર્વ ઇઝરાયેલીઓના દેખતાં એ બંનેને, તેઓનાં કુટુંબોને, તેઓના તંબુઓને, તેઓના લોકોને અને પ્રાણીઓને ગળી ગઈ હતી.+

  • ગીતશાસ્ત્ર ૧૦૬:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ પછી પૃથ્વીએ મુખ ઉઘાડ્યું અને દાથાનને ગળી ગઈ,

      અબીરામ અને તેની સાથેના લોકોને ભરખી ગઈ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો