નિર્ગમન ૬:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ કોરાહના દીકરાઓ આસ્સીર, એલ્કાનાહ અને અબિઆસાફ.+ એ કોરાહીઓનાં કુટુંબો હતાં.+ ગણના ૨૬:૫૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૮ લેવીઓનાં કુટુંબો આ હતાં: લિબ્નીઓનું કુટુંબ,+ હેબ્રોનીઓનું કુટુંબ,+ માહલીઓનું કુટુંબ,+ મૂશીઓનું કુટુંબ,+ કોરાહીઓનું કુટુંબ.+ કહાથથી આમ્રામ થયો.+ ગીતશાસ્ત્ર ૪૨:મથાળું પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+ માસ્કીલ.*
૫૮ લેવીઓનાં કુટુંબો આ હતાં: લિબ્નીઓનું કુટુંબ,+ હેબ્રોનીઓનું કુટુંબ,+ માહલીઓનું કુટુંબ,+ મૂશીઓનું કુટુંબ,+ કોરાહીઓનું કુટુંબ.+ કહાથથી આમ્રામ થયો.+