ઉત્પત્તિ ૨૯:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ તે ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. લેઆહે કહ્યું: “હવે હું યહોવાની સ્તુતિ કરીશ.” એટલે તેણે તેનું નામ યહૂદા* પાડ્યું.+ પછી તેને બાળકો થવાનું બંધ થયું. ઉત્પત્તિ ૪૬:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ યહૂદાના+ દીકરાઓ એર, ઓનાન, શેલાહ,+ પેરેસ+ અને ઝેરાહ+ હતા. પણ એર અને ઓનાનનું મરણ કનાન દેશમાં થયું હતું.+ પેરેસના દીકરાઓ હેસરોન અને હામૂલ હતા.+
૩૫ તે ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. લેઆહે કહ્યું: “હવે હું યહોવાની સ્તુતિ કરીશ.” એટલે તેણે તેનું નામ યહૂદા* પાડ્યું.+ પછી તેને બાળકો થવાનું બંધ થયું.
૧૨ યહૂદાના+ દીકરાઓ એર, ઓનાન, શેલાહ,+ પેરેસ+ અને ઝેરાહ+ હતા. પણ એર અને ઓનાનનું મરણ કનાન દેશમાં થયું હતું.+ પેરેસના દીકરાઓ હેસરોન અને હામૂલ હતા.+