ઉત્પત્તિ ૩૮:૨-૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહૂદાએ ત્યાં શૂઆ નામના કનાની માણસની દીકરીને જોઈ.+ યહૂદાએ તેની સાથે લગ્ન કરીને જાતીય સંબંધ બાંધ્યો. ૩ તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. યહૂદાએ તેનું નામ એર પાડ્યું.+ ૪ તે ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું.
૨ યહૂદાએ ત્યાં શૂઆ નામના કનાની માણસની દીકરીને જોઈ.+ યહૂદાએ તેની સાથે લગ્ન કરીને જાતીય સંબંધ બાંધ્યો. ૩ તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. યહૂદાએ તેનું નામ એર પાડ્યું.+ ૪ તે ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું.