-
ઉત્પત્તિ ૩૮:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ યહૂદાએ ત્યાં શૂઆ નામના કનાની માણસની દીકરીને જોઈ.+ યહૂદાએ તેની સાથે લગ્ન કરીને જાતીય સંબંધ બાંધ્યો.
-
-
૧ કાળવૃત્તાંત ૪:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ યહૂદાના દીકરા શેલાહના+ દીકરાઓ આ હતા: લેખાહનો પિતા એર, મારેશાહનો પિતા લાઅડાહ અને આશ્બેઆના ઘરના શણના કાપડ વણનારાં કુટુંબો;
-