-
ઉત્પત્તિ ૩૫:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ યાકૂબને લેઆહથી રૂબેન થયો, જે પ્રથમ જન્મેલો દીકરો હતો.+ પછી શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર અને ઝબુલોન થયા.
-
-
ઉત્પત્તિ ૪૬:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ ઇસ્સાખારના દીકરાઓ તોલા, પુવાહ, યોબ અને શિમ્રોન હતા.+
-
-
૧ કાળવૃત્તાંત ૭:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ ઇસ્સાખારના ચાર દીકરાઓ તોલા, પૂઆહ, યાશૂબ અને શિમ્રોન હતા.+
-