-
૧ કાળવૃત્તાંત ૭:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ તોલાના દીકરાઓ ઉઝ્ઝી, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ હતા. તેઓ પોતાના પિતાનાં કુટુંબોના વડાઓ હતા. તોલાના વંશજો શૂરવીર યોદ્ધાઓ હતા. દાઉદના સમયમાં તેઓની સંખ્યા ૨૨,૬૦૦ હતી.
-