ઉત્પત્તિ ૩૦:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ તેથી તેણે તેનું નામ યૂસફ* પાડ્યું+ અને કહ્યું: “યહોવાએ મને બીજો એક દીકરો આપ્યો છે.” ઉત્પત્તિ ૩૫:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ રાહેલથી યૂસફ અને બિન્યામીન થયા. ઉત્પત્તિ ૪૬:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ યૂસફને ઇજિપ્તમાં મનાશ્શા+ અને એફ્રાઈમ+ થયા હતા. તેને એ દીકરાઓ ઓન* શહેરના યાજક, પોટીફેરાની દીકરી આસનાથથી+ થયા હતા.
૨૦ યૂસફને ઇજિપ્તમાં મનાશ્શા+ અને એફ્રાઈમ+ થયા હતા. તેને એ દીકરાઓ ઓન* શહેરના યાજક, પોટીફેરાની દીકરી આસનાથથી+ થયા હતા.