ઉત્પત્તિ ૪૧:૫૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૧ યૂસફે પ્રથમ જન્મેલા દીકરાનું નામ મનાશ્શા* પાડ્યું,+ કેમ કે તેણે કહ્યું: “ઈશ્વરની મદદથી મેં મારી બધી તકલીફો અને મારા પિતાના ઘરની ખોટ ભુલાવી દીધી છે.”
૫૧ યૂસફે પ્રથમ જન્મેલા દીકરાનું નામ મનાશ્શા* પાડ્યું,+ કેમ કે તેણે કહ્યું: “ઈશ્વરની મદદથી મેં મારી બધી તકલીફો અને મારા પિતાના ઘરની ખોટ ભુલાવી દીધી છે.”