યહોશુઆ ૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ હું તને ફરીથી આજ્ઞા આપું છું, હિંમતવાન અને બળવાન થા. ડરીશ નહિ કે ગભરાઈશ નહિ, કેમ કે તું જ્યાં પણ જઈશ, ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે હશે.”+
૯ હું તને ફરીથી આજ્ઞા આપું છું, હિંમતવાન અને બળવાન થા. ડરીશ નહિ કે ગભરાઈશ નહિ, કેમ કે તું જ્યાં પણ જઈશ, ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે હશે.”+