વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૨૬:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ જુઓ! યહોવા પોતાની જગ્યાએથી આવે છે.

      દેશના લોકોનાં પાપનો હિસાબ લેવા તે આવે છે.

      દેશ પોતાના પર રેડાયેલું લોહી ખુલ્લું પાડશે,

      પોતાનામાં કતલ થયેલાઓને હવે છુપાવી નહિ રાખે.”

  • યર્મિયા ૨૬:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ પણ એક વાત જાણી લો, જો તમે મને મારી નાખશો, તો તમે પોતાના પર, આ શહેર પર અને એના રહેવાસીઓ પર નિર્દોષ માણસના લોહીનો દોષ લાવશો. કેમ કે સાચે જ એ બધું કહેવા યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો