નિર્ગમન ૧:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ એટલે રાજાએ* ઇઝરાયેલીઓ પાસે કાળી મજૂરી કરાવવા+ તેઓ પર ઉપરીઓ નીમ્યા. એ ઉપરીઓએ રાજાના કોઠારો માટે ઇઝરાયેલીઓ પાસે પીથોમ અને રામસેસ શહેરો બંધાવ્યાં.+
૧૧ એટલે રાજાએ* ઇઝરાયેલીઓ પાસે કાળી મજૂરી કરાવવા+ તેઓ પર ઉપરીઓ નીમ્યા. એ ઉપરીઓએ રાજાના કોઠારો માટે ઇઝરાયેલીઓ પાસે પીથોમ અને રામસેસ શહેરો બંધાવ્યાં.+