૮ પછી તે બેથેલની+ પૂર્વ તરફ આવેલા પહાડી વિસ્તારમાં ગયો અને ત્યાં તંબુ નાખ્યો. એની પશ્ચિમમાં બેથેલ અને પૂર્વમાં આય+ હતું. એ જગ્યાએ તેણે યહોવા માટે એક વેદી બાંધી+ અને યહોવાના નામની સ્તુતિ કરી.*+
૨૮ યરોબઆમે સલાહકારોને પૂછ્યું અને સોનાનાં બે વાછરડાં બનાવ્યાં.+ તેણે લોકોને કહ્યું: “તમારે યરૂશાલેમ જવા કેટલી તકલીફ ઉઠાવવી પડે છે! ઓ ઇઝરાયેલ, તને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર દેવો આ રહ્યા.”+૨૯ તેણે એક વાછરડો બેથેલમાં+ ને બીજો દાનમાં+ ઊભો કર્યો.