-
ઉત્પત્તિ ૧૯:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ તેણે કહ્યું: “હે મારા માલિકો, અહીં આવો. મહેરબાની કરીને તમારા દાસના ઘરે આવો અને ત્યાં રાત રોકાઓ અને અમને તમારા પગ ધોવા દો. પછી સવારે વહેલા ઊઠીને તમે તમારા માર્ગે આગળ જજો.” તેઓએ કહ્યું: “ના, અમે તો ચોકમાં રાત વિતાવીશું.”
-