૧ શમુએલ ૨૮:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હવે શમુએલ તો મરણ પામ્યો હતો. આખા ઇઝરાયેલે તેના માટે શોક પાળીને તેને તેના શહેર રામામાં દફનાવી દીધો હતો.+ શાઉલે આખા દેશમાંથી મરેલા સાથે વાત કરનાર ભૂવાઓને અને જોષ જોનારાઓને કાઢી મૂક્યાં હતાં.+
૩ હવે શમુએલ તો મરણ પામ્યો હતો. આખા ઇઝરાયેલે તેના માટે શોક પાળીને તેને તેના શહેર રામામાં દફનાવી દીધો હતો.+ શાઉલે આખા દેશમાંથી મરેલા સાથે વાત કરનાર ભૂવાઓને અને જોષ જોનારાઓને કાઢી મૂક્યાં હતાં.+