૨ કાળવૃત્તાંત ૨૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ પછી યહૂદાના બધા લોકોએ ૧૬ વર્ષના ઉઝ્ઝિયાને*+ તેના પિતા અમાઝ્યાની જગ્યાએ રાજા બનાવ્યો.+ ૨ કાળવૃત્તાંત ૨૬:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ ઉઝ્ઝિયા+ રાજા બન્યો ત્યારે ૧૬ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૨ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યખોલ્યા હતું અને તે યરૂશાલેમની હતી.+
૩ ઉઝ્ઝિયા+ રાજા બન્યો ત્યારે ૧૬ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૨ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યખોલ્યા હતું અને તે યરૂશાલેમની હતી.+