૨ કાળવૃત્તાંત ૨૬:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ઉઝ્ઝિયા પોતાના પિતા અમાઝ્યાની જેમ, યહોવાની નજરમાં જે ખરું હતું એ કરતો રહ્યો.+ ૫ ઝખાર્યા તેને ઈશ્વરનો ડર રાખતા શીખવતો. એટલે ઉઝ્ઝિયા એ સમયમાં ઈશ્વરની ભક્તિ કરતો રહ્યો. તેણે સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરી ત્યાં સુધી તેમણે તેને ઘણા આશીર્વાદ આપ્યા.+
૪ ઉઝ્ઝિયા પોતાના પિતા અમાઝ્યાની જેમ, યહોવાની નજરમાં જે ખરું હતું એ કરતો રહ્યો.+ ૫ ઝખાર્યા તેને ઈશ્વરનો ડર રાખતા શીખવતો. એટલે ઉઝ્ઝિયા એ સમયમાં ઈશ્વરની ભક્તિ કરતો રહ્યો. તેણે સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરી ત્યાં સુધી તેમણે તેને ઘણા આશીર્વાદ આપ્યા.+