વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૨:૧૩, ૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ સાવધ રહેજો, તમારાં અગ્‍નિ-અર્પણો ગમે એ જગ્યાએ ચઢાવતા નહિ.+ ૧૪ તમારાં કુળોના વિસ્તારોમાં યહોવા પસંદ કરે એ જગ્યાએ જ તમે તમારાં અગ્‍નિ-અર્પણો ચઢાવો અને મારી આજ્ઞા પ્રમાણે જ બધું કરો.+

  • ૧ રાજાઓ ૨૨:૪૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૧ ઇઝરાયેલના રાજા આહાબના શાસનનું ચોથું વર્ષ ચાલતું હતું ત્યારે, આસાનો દીકરો યહોશાફાટ+ યહૂદાનો રાજા બન્યો હતો.

  • ૧ રાજાઓ ૨૨:૪૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૩ યહોશાફાટ પોતાના પિતા આસાના માર્ગે ચાલ્યો+ અને એમાંથી ભટકી ગયો નહિ. તેણે યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કર્યું.+ પણ ભક્તિ-સ્થળો કાઢી નાખવામાં આવ્યાં ન હતાં. લોકો હજુ પણ ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા હતા.+

  • ૨ રાજાઓ ૧૪:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ ઇઝરાયેલમાં યહોઆહાઝના દીકરા યહોઆશ+ રાજાના શાસનનું બીજું વર્ષ ચાલતું હતું. એ સમયે રાજા યહોઆશનો દીકરો અમાઝ્યા યહૂદામાં રાજા બન્યો.

  • ૨ રાજાઓ ૧૪:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ પણ ભક્તિ-સ્થળો કાઢી નાખવામાં આવ્યાં ન હતાં.+ લોકો હજુ પણ ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા હતા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો