ગણના ૧૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ મંડપ પરથી વાદળ ઊઠી ગયું. અને જુઓ! મરિયમને રક્તપિત્ત* થઈ ગયો હતો અને તે બરફ જેવી સફેદ થઈ ગઈ હતી.+ પછી હારુને પાછા વળીને મરિયમ તરફ જોયું તો તેને રક્તપિત્ત થયો હતો.+ ૨ રાજાઓ ૫:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ હવે નામાનનો રક્તપિત્ત+ તને અને તારા વંશજોને થશે.” તરત જ તેને રક્તપિત્ત થયો અને તેનું શરીર બરફ જેવું સફેદ થઈ ગયું.+ તે ઉતાવળે એલિશા આગળથી નીકળી ગયો.
૧૦ મંડપ પરથી વાદળ ઊઠી ગયું. અને જુઓ! મરિયમને રક્તપિત્ત* થઈ ગયો હતો અને તે બરફ જેવી સફેદ થઈ ગઈ હતી.+ પછી હારુને પાછા વળીને મરિયમ તરફ જોયું તો તેને રક્તપિત્ત થયો હતો.+
૨૭ હવે નામાનનો રક્તપિત્ત+ તને અને તારા વંશજોને થશે.” તરત જ તેને રક્તપિત્ત થયો અને તેનું શરીર બરફ જેવું સફેદ થઈ ગયું.+ તે ઉતાવળે એલિશા આગળથી નીકળી ગયો.