૨ રાજાઓ ૧૫:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ ઇઝરાયેલમાં રમાલ્યાના દીકરા પેકાહના શાસનનું બીજું વર્ષ ચાલતું હતું. એ સમયે ઉઝ્ઝિયા+ રાજાનો દીકરો યોથામ+ યહૂદામાં રાજા બન્યો.
૩૨ ઇઝરાયેલમાં રમાલ્યાના દીકરા પેકાહના શાસનનું બીજું વર્ષ ચાલતું હતું. એ સમયે ઉઝ્ઝિયા+ રાજાનો દીકરો યોથામ+ યહૂદામાં રાજા બન્યો.