૨ રાજાઓ ૧૪:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ પછી યહૂદાના બધા લોકોએ ૧૬ વર્ષના+ અઝાર્યાને*+ તેના પિતા અમાઝ્યાની જગ્યાએ રાજા બનાવ્યો.+