હોશિયા ૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ યહોવાએ હોશિયાને કહ્યું: “તેનું નામ યિઝ્રએલ* પાડ, કેમ કે થોડા જ સમયમાં હું યિઝ્રએલના લોહીનો બદલો યેહૂના ઘર પાસેથી માંગીશ.+ હું ઇઝરાયેલના ઘરમાંથી રાજસત્તાનો અંત લાવીશ.+ આમોસ ૭:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ઇસહાકનાં ભક્તિ-સ્થળોને*+ ઉજ્જડ કરી દેવામાં આવશે. ઇઝરાયેલની પવિત્ર જગ્યાઓનો* નાશ કરવામાં આવશે.+ હું યરોબઆમના ઘર વિરુદ્ધ તલવાર લઈને આવીશ.”+
૪ યહોવાએ હોશિયાને કહ્યું: “તેનું નામ યિઝ્રએલ* પાડ, કેમ કે થોડા જ સમયમાં હું યિઝ્રએલના લોહીનો બદલો યેહૂના ઘર પાસેથી માંગીશ.+ હું ઇઝરાયેલના ઘરમાંથી રાજસત્તાનો અંત લાવીશ.+
૯ ઇસહાકનાં ભક્તિ-સ્થળોને*+ ઉજ્જડ કરી દેવામાં આવશે. ઇઝરાયેલની પવિત્ર જગ્યાઓનો* નાશ કરવામાં આવશે.+ હું યરોબઆમના ઘર વિરુદ્ધ તલવાર લઈને આવીશ.”+