-
૨ રાજાઓ ૧૩:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ યહૂદાના રાજા યહોઆશના+ શાસનનું ૩૭મું વર્ષ ચાલતું હતું. એ સમયે યહોઆહાઝનો દીકરો યહોઆશ સમરૂનમાં ઇઝરાયેલનો રાજા બન્યો. યહોઆશે ૧૬ વર્ષ રાજ કર્યું.
-
-
૨ રાજાઓ ૧૪:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ યહૂદામાં યહોઆશના દીકરા અમાઝ્યા રાજાના શાસનનું ૧૫મું વર્ષ ચાલતું હતું. એ સમયે યહોઆશ રાજાનો દીકરો યરોબઆમ+ ઇઝરાયેલમાં રાજા બન્યો. તેણે સમરૂનમાંથી ૪૧ વર્ષ રાજ કર્યું.
-
-
૨ રાજાઓ ૧૪:૨૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ યરોબઆમ ગુજરી ગયો. તેને ઇઝરાયેલના રાજાઓની જેમ દફનાવવામાં આવ્યો. તેનો દીકરો ઝખાર્યા+ તેની જગ્યાએ રાજા બન્યો.
-