૨ રાજાઓ ૧૦:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ યહોવાએ યેહૂને કહ્યું: “તેં સારું કામ કર્યું છે અને મારી નજરમાં જે ખરું છે એ કર્યું છે. આહાબના ઘર માટે મારા દિલમાં જે હતું એ બધું તેં પૂરું કર્યું છે.+ એટલે તારા દીકરાઓની ચાર પેઢી ઇઝરાયેલની રાજગાદી પર બેસશે.”+
૩૦ યહોવાએ યેહૂને કહ્યું: “તેં સારું કામ કર્યું છે અને મારી નજરમાં જે ખરું છે એ કર્યું છે. આહાબના ઘર માટે મારા દિલમાં જે હતું એ બધું તેં પૂરું કર્યું છે.+ એટલે તારા દીકરાઓની ચાર પેઢી ઇઝરાયેલની રાજગાદી પર બેસશે.”+