-
૧ રાજાઓ ૧૪:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ યરોબઆમની પત્ની ત્યાંથી પોતાના માર્ગે નીકળી પડી અને તિર્સાહ આવી. તેણે ઘરના ઉંબરે પગ મૂક્યો અને તેનો દીકરો મરણ પામ્યો.
-
-
૧ રાજાઓ ૧૬:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ યહૂદાના રાજા આસાના શાસનનું ૨૬મું વર્ષ ચાલતું હતું. એ સમયે તિર્સાહમાં બાશાનો દીકરો એલાહ ઇઝરાયેલ પર રાજા બન્યો. તેણે બે વર્ષ રાજ કર્યું.
-
-
૧ રાજાઓ ૧૬:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ ઓમ્રીએ અને સૈનિકોએ ગિબ્બથોનથી નીકળીને તિર્સાહને ઘેરી લીધું.
-