-
૧ રાજાઓ ૧૨:૨૮-૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ યરોબઆમે સલાહકારોને પૂછ્યું અને સોનાનાં બે વાછરડાં બનાવ્યાં.+ તેણે લોકોને કહ્યું: “તમારે યરૂશાલેમ જવા કેટલી તકલીફ ઉઠાવવી પડે છે! ઓ ઇઝરાયેલ, તને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર દેવો આ રહ્યા.”+ ૨૯ તેણે એક વાછરડો બેથેલમાં+ ને બીજો દાનમાં+ ઊભો કર્યો. ૩૦ એના લીધે લોકો પાપમાં પડ્યા+ અને વાછરડાની પૂજા કરવા છેક દાન સુધી જવા લાગ્યા.
-
-
૧ રાજાઓ ૧૪:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ યરોબઆમે પાપ કર્યું છે. અરે, તેણે ઇઝરાયેલીઓ પાસે પાપ કરાવ્યું છે.+ એટલે ઈશ્વર ઇઝરાયેલીઓનો ત્યાગ કરશે.”
-