-
૨ રાજાઓ ૧૨:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ યહૂદાના રાજા યહોઆશે પોતાના બાપદાદાઓએ, એટલે કે યહૂદાના રાજાઓ યહોશાફાટ, યહોરામ અને અહાઝ્યાએ શુદ્ધ કરેલાં બધાં પવિત્ર અર્પણો ભેગાં કર્યાં. તેણે પોતાનાં પવિત્ર અર્પણો પણ લીધાં. એટલું જ નહિ, તેણે યહોવાના મંદિરના ભંડારોમાંથી અને રાજમહેલના ભંડારોમાંથી બધું સોનું ભેગું કર્યું. આ બધું તેણે સિરિયાના રાજા હઝાએલને મોકલી આપ્યું.+ એટલે હઝાએલ યરૂશાલેમથી જતો રહ્યો.
-
-
૨ રાજાઓ ૧૬:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ આહાઝે યહોવાના મંદિરમાંથી અને રાજમહેલના ભંડારોમાંથી સોનું-ચાંદી ભેગું કર્યું. આશ્શૂરના રાજાને એ ભેટ તરીકે મોકલી આપ્યું.+
-